WPVaat - આપની સફર આપનો અનુભવ

WP Vaat

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.

Hosted on Acast. See acast.com/privacy for more information.

read less
EducationEducation

Episodes

ઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય?
5d ago
ઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય?
આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ.રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/rkshah263ટ્વીટર (X) - https://x.com/rkshah263ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rkshah263/ફેસબૂક - https://www.facebook.com/rkshah263WordPress Profile - https://profiles.wordpress.org/rkshah263/ Uplers કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.uplers.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/weareuplers/ટ્વીટર (X) - https://x.com/weareuplersઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/weareuplers/ફેસબૂક - https://www.facebook.com/weareuplersયુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@weareuplers Hosted on Acast. See acast.com/privacy for more information.
UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ
Aug 27 2024
UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ
જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ.  જયમનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://jaymanpandya.comલિંક્ડઇન - https://linkedin.com/in/jaymanpandyaટ્વીટર (X) - https://twitter.com/jaymanpandyaએમના કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://theamplabs.comટ્વીટર (X) - https://twitter.com/theamplabs Hosted on Acast. See acast.com/privacy for more information.
ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય
Jul 31 2024
ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય
આ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે.રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/music.itself_rhythm?igsh=cHp2MWtnYTJ4NjVs&utm_source=qrફેસબૂક - https://www.facebook.com/rhythmagrawal?mibextid=LQQJ4dલિંક્ડઇન - https://www.linkedin.com/in/rhythm-agrawal-6325031b?utm_source=share&utm_campaign=share_via&utm_content=profile&utm_medium=ios_appટ્વીટર (X) - https://x.com/rhythm_agrawal એમના કંપની વિષે જાણકારી માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/trickee_official?igsh=MWF5cTB5M3ZiMm9nNA==લિંક્ડઇન - https://www.linkedin.com/company/trickee/ફેસબૂક - https://www.facebook.com/share/kyrkPsB2bu5FiD55/?mibextid=LQQJ4dટ્વીટર (X) - https://x.com/trickeeofficial?s=21&t=pD37jBgYGB0m9Hb0qRroRwવેબસાઈટ - https://trickee.co.in/ Hosted on Acast. See acast.com/privacy for more information.
WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી
Aug 23 2023
WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી
કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી 1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે. https://app.instawp.io/onboardhttps://app.getflywheel.com/login2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટેhttps://wordpress.org/gutenberg/3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે https://wordpress.com/support/classic-editor-guide/4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો Ready ReckonerEnglish to Gujarati Dictionary 6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/ વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે. Hosted on Acast. See acast.com/privacy for more information.