ડીઝાઈન સુરક્ષાની પાયાની સમજણ અને મહત્તા

WPVaat - આપની સફર આપનો અનુભવ

Sep 17 2024 • 1 hr 10 mins

આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો થઈ.


સુમિતભાઈ રજપૂત ને સંપર્ક કરવા માટે


Personal website - https://iamsumitrajput.wordpress.com

લિંક્ડઇન - https://www.linkedin.com/in/iamsumitrajput/

ટ્વીટર (X) - https://x.com/iamsumitrajput

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/imsumitrajput/



Hosted on Acast. See acast.com/privacy for more information.