કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.
આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી
1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે.
2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટે
3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે
4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો
6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/
વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે.
Hosted on Acast. See acast.com/privacy for more information.