કેવી રીતે ઓન-પેજ SEO WordPress વેબસાઈટ માટે કરવું?

WPVaat - આપની સફર આપનો અનુભવ

Jul 23 2023 • 55 mins

ચિરાગભાઈ એ On-page SEO વિષે સરળ ભાષામાં બધીજ બાબતો આપડા બધા સાથે શેયર કરી કે શું કામ WordPress નો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસ Google ના સર્ચ-એન્જીન માં પહેલા પેજ પર પોતાની રેન્ક કરાવી શકે છે. અને એ પરિણામ મેળવવા માટે કયી-કયી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.


આ podcast એપિસોડ ને ખાસ Youtube માં જોજો કેમકે ચિરાગભાઈ એ પ્રેક્ટીકલ સાથે સરસ રીતે સમજાવ્યું છે તો આ લિંક પર ક્લિક કરશો એપિસોડ જોવા માટે - https://youtu.be/nY1P6Zf_Iu4


Hosted on Acast. See acast.com/privacy for more information.