ડોમેઈન અને હોસ્ટીંગ નું WordPress માં મહત્વ

WPVaat - આપની સફર આપનો અનુભવ

Jun 4 2023 • 51 mins

આ podcast એપિસોડ માં આપડે પ્રવિણભાઈ પાસે એ સમજવાનો પ્રયાસ કે વેબસાઈટ બનાવા માટે કેમ ડોમેઈન અને હોસ્ટીંગ નિ જરૂર હોય છે અને એવી ઘણી કંપનીઓ છે જે આ સર્વિસીસ આપે જ્યાંથી આપડે ડોમેઈન અને હોસ્ટીંગ લઈ શકીએ જેમકે GoDaddy, BlueHost, Hostinger અને અન્ય ઘણી બધી કંપનીઓ.

Hosted on Acast. See acast.com/privacy for more information.