In this podcast, I share what i read and learn through books, podcasts and courses in my favourite language Gujarati !!
So, Hello & Welcome to the ગુજ્જુ Talks ! આ Podcast માં હું રોજબરોજ Internet ની દુનિયા માંથી કે books માંથી જે પણ શીખું છું એ આ podcast માં as an Episode share કરું છું, તોજો તમને પણ કંઈક નવું શીખવું કે સાંભળવું હોય toh અત્યારે જ aa Podcast ને Subscribe કરો. & suggestions કે Feedback હોય તો, તમે અહીંયા અમને DM કરી શકો છો-> https://twitter.com/Acharya_DHANWIN?s=09 read less